#School ke wo purane din
એ દિવસોને યાદ કરતાં દરેક જણ થોડીવાર માટે થંભી જાય. સ્થિર થઈ ભૂતકાળના એ દિવસોને મનોમન વાગોળવા માંડે.
સ્લેટ, મીઠી લાગતી સ્લેટની સફેદ પેન, ફાટેલી ચડ્ડી, પગે લબળતું દફ્તર, હાંફી જવાય તોય રાત દિવસ રમાતી રમતો, મિત્રોની ટોળી અને સાહેબની પજવણી ને બીજું ઘણું બધું આ વિડિયોમાં...
- વિશાલ દંતાણી
https://youtu.be/nt9Tk_oPqF0