માણસ ને માણસ નહીં તો આખરે એના કર્મો તો શોધી જ લે છે...
જીવનની કડવી વાસ્તવિકતા એ છે અહીં બધું surprise છે કઈ જ નક્કી નથી... માણસ જ્યાં સુધી એના જીવનનું destination નક્કી નહીં કરે ત્યાં સુધી એ ભટકતો જ રહેશે.. india ના youth માં આ જ problem છે જ્યાં જુવો ત્યાં 20 22 વર્ષો સુધી અનુભવો માં જિંદગી નીકળી જાય જ્યાં 26 27 માં mature બને ત્યાં life નો aem કે goal જ ખબર ના હોય વગર કારણે બધું જીવાતું જાય એમ જીવ્યે રાખે... serious બનતા જ નથી life પ્રત્યે.. જોકે વાંક એમાં તેમનો પણ નહીં કોઈ આંગળી પકડી ને રસ્તો બતાવે ત્યાં સુધી ખૂબ જ વાર લાગી ગઈ હોય છે.... આપણી ઘડતર જ પહેલે થી એ પ્રકારનું છે અને આસપાસનું વાતાવરણ જેમાં અટવાયેલો માણસ ના અહીં નો ના ત્યાં નો એમ ક્યાયનો રહેતો નથી.. બસ એક સામાન્ય માણસ બની જીવી જાણે છે.. ક્યારેક ક્યારેક એવા લોકોમાં સંજોગો અને પરિસ્થિતિ માં ઉલજેલો પોતાનામાં રહેલી અસામાન્ય પ્રતિભા ને જાગૃત કરી ને આગળ વધવાની ઈચ્છા પણ મરી પરવાળે છે...