જબરુ__હો_આ__રિલેશન__
સંબધો ટુટે ત્યારે અસર ની ખબર નથી પડતી બોશ..
પણ ધીરે ધીરે જ્યારે દરેક નાની નાની વાતો નો
હક છોડવો પડે ને ત્યારે ખબર પડે કે કાઇકં
બહુ કીમતી વસ્તુ ખોઈ દીધૂ..
સવારે પહેલુ ગુડ મોર્નિંગ કહેવાનો હક
ગમે ત્યારે ફોન કરવાનો હક
ગમે તયારે મળવાનો હક
ગુસ્સો કરવાનો હક
રીસાવવા મનાવવા નો હક
પહેલુ બર્થ ડે વીશ કરવાનો હક
આટલી મોટી દુનીયા માં અેનો હોવાનો હક
આ બધુ જ છોડતી વખતે જે તકલીફ થાય ને બોશ..
અેમા ના ચીસો પાડી સકાય ના વેદના સહી સકાય.