#નરમ
તારી જોડે પ્રેમ અને પહેલું #પગલું 👣 મારું તારી તરફ💚🙎🏻♀️, પણ જો તો ખરો "ખેરુ" તારા પ્રેમની બલિહારી, સમય પણ તટસ્થ થઈ ગયો!!!!🤷🏻♂️અને #વસંત ની મોસમ આવી ગઈ...હા પણ હવે શું ફર્ક પડે બે🙇🏻♂️🙇🏻♀️ સ્થબ્ધ હદયઓ ને💚♥️; આવી તો કેટલિયે મોસમ આવી અને ગઈ... પણ આ આંખો ની 👁️👁️ #નરમ માઈશ તો કોણે જોઈ👀??,.. જે થોડા આશું થી ભીની થઇ જાય છે.... શું ફર્ક પડે બે🙇🏻♂️🙇🏻♀️ સ્થબ્ધ હદયઓ ને💚♥️; કોઈ જરા કહેશો..🤷🏻♂️