#Soft શ્રીફળ જેવી વ્યક્તિ ભગવાને દરેક ને બનાવી છે, પરંતુ સારા નરસા અનુભવે એનામાં કઠોરતા ઉમેરી છે. ઘણા આવા પણ હોય છે જે નરમ દેખાતા હોય પણ વાસ્તવમાં જિદ્દી અને કઠોર હોય છે, એટલે વ્યક્તિ ને માપવી, ઓળખવી થોડી અઘરી છે પણ અનુભવ એના વ્યક્તિત્વ ને ઉજાગર કરી જ દે છે