Gujarati Quote in Poem by બિંદી પંચાલ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પગલું

એક પગલું ભર્યું છે સાહસથી ભરેલું
રસ્તા કઠીન છે પણ ચાલી નીકળી,

એક પગલું ભર્યું છે સચ્ચાઈને જીવવા
મુસીબતો તો ભરપુર રહેશે જ,

એક પગલું ભર્યું છે માનવ બનવા માટે
કુદરતની પરીક્ષાઓ પાસ કરવાની,

એક પગલું ભર્યું છે ખુશીયોંની શોધમાં
અડચણો તો ઘણી જ રહેવાની,

એક પગલું ભર્યું છે પોતાની જાતને ઓળખવા
"બિંદીયા" ભૂલોતો ઘણી મળી જવાની

-બિંદીયા

Gujarati Poem by બિંદી પંચાલ : 111387575
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now