#લાગણીશીલ
માં..
સુખ નું સરનામું એટલે માં
દુઃખ નો અંત એટલે માં
જેના ખોળા માં માથું રાખતા દુનિયા ની સર્વ સમસ્યા નાની લાગે એટલે માં
વાત્સલ્ય ની મૂર્તિ એટલે માં
સાકાર કરતા પણ મીઠી એટલે માં
મીઠી ઊંઘ નું પરિણામ એટલે માં
જેના પ્રેમ માટે ભગવાન ને પણ પ્રૃથ્વી પર આવ્વુ પડે એટલે માં
ઠોકર વાગતા જે પહેલો શબ્દ મો પર આવે એ મા
જેના ચરણ મા સ્વર્ગ દેખાય એવી વ્યક્તિ એટલે માં
તારી વ્યાખ્યા કરું તો ધિક્કાર છે માં
જેના માટે લખતા હજારો ગ્રંથ ઓછાં પડે એવી વ્યક્તિ એટલે માં