Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*રસ્તો*
🛣️🛤️🌉🛤️🛣️
ઘરે અમે હેમખેમ પહોંચી જવાના,
કારણકે એ તો રોજનો ગોખાઈ ગયેલો રસ્તો...!
પણ,
*તમારા દીલની ઈમારત સુધી પહોંચવાનો કોણ બતાવશે રસ્તો...?!*
વ્હાલપથી તો મેં તમને દીધો 'તો નાસ્તો,
વાત એ જાણતી'તી કે તમને દરીયાદીલી સાથે તો દુરદુર
સુધી નથી વાસ્તો...!
પણ,
*મને તમારા દીલના દરીયે જવાનો કોણ બતાવશે રસ્તો...?!*
દરેક કામ તમે ગણતરી પુર્વક કરતાં,
છતાં ય મારાં હ્રદયમાંથી તો પ્રેમના રસ જ ઝરતાં...!
પણ,
*તમારા પ્રેમની ગણતરીનો સરવાળો કરવાનો કોણ બતાવશે રસ્તો...?!*
અમે તો વ્હાલ,વ્હાલ અને ભરપુર વ્હાલ કરી જવાના,
નિર્ભયપણે આ જીવન જીવી જવાના....!
પણ,
*તમારામાંથી આ લુચ્ચાઈનો ભાવ ભાવ દૂર કરવાનો કોણ બતાવશો રસ્તો...?!*
તમન્ના તો છે કે સારી વાતોમાં તમે અમને દો તાળી,
એમાંય તમે કરતાં હરકતો કાળી....!
પણ,
*આવા વ્યક્તિઓથી 'યુ ટર્ન' લેવાનો કોણ બતાવશે રસ્તો....?!*

ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111385523
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now