Gujarati Quote in Shayri by Ishan shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંઈ તો હશે એના અશ્રુઓની સાદગીમાં ,
એમ તો નઈ આવી હોય ઓટ એની લાગણીમાં ,

અમસ્તી નથી હોતી આટલી કડવાશ એ લીમડામાં ,
નક્કી સત્ય છૂપાયુ હશે ક્યાંક એના મૂળિયામાં .

- ઈશાન
#Sentiment

Gujarati Shayri by Ishan shah : 111385000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now