Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

With my two grandchildren separated from each other due to lock-in......

બકલ્યા,
તું મને બહુ યાદ આવે,

તારી યાદ મને બહુ તરસાવૅ

કાશ, તું બી અમારી સાથે હતે

વખત આપણો સહેલાઇથિ વિતિ જતે

ભાઈ ઝુરાય છે તારા વિરહ માં મમ્મુ

એકલા રમવા, એને નથી ગમતું

વાયરસે વર્તાવ્યો છે કાળો કહેર

ફરિ વર્યુ છે ચારે તરફ જુદાઇ નુ ઝેર

ખુદા આપણને સારે દિવસે, મેળવે જલદી

વધાવુ તને, લગાડી કુમકુમ, ચોખા અને હલ્દી.

Love you little angel.

Ma

Gujarati Poem by Armin Dutia Motashaw : 111384519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now