ચપટી હળદર વારંવાર આવતી ખેંચની સમસ્યાને કરે છે દૂર, કરો આ ટોટકો
દુનિયામાં ઘણા એવા લોકો છે જેને ખેંચ આવે છે અને તેના ઇલાજ માટે અનેક ઉપાય કરતા રહે છે. એવામાં તમે તમારે કોઇ જગ્યાએ જવાની જરૂર નથી. કારણકે આજે અમે તમારા માટે કેટલાક એવા ટૂચકા લઇને આવ્યા છીએ જે તમને આ સમસ્યાથી છૂટકારો અપાવી શકે છે. તો આવો જોઇએ સહેલા ટૂચકા…
તમને જણાવી દઇએ કે કાળી હળદરને તંત્ર શાસ્ત્રમાં અચૂક હઠિયાર માનવામાં આવે છે અને કાળી હળદરના ટૂચકાની અસર ક્યારેય ખાલી જતી નથી. એવામાં કાળી હળદર ખૂબ કામની છે અને કાળી હળદર મળી શકવી થોડીક મુશ્કેલ છે. પરંતુ તે તમને દુકાનમાં મળી જાય છે.
– કહેવાય છે કે જો કોઇની પાસે ધન રહેતુ નથી તો શુક્લપક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેશર તેમજ સિન્દુરને સાથે રાખીને મા લક્ષ્મીના ચરણોથી સ્પર્શ કરવા પર ધન રાખવાના સ્થાન પર રાખી દેવાથી લાભ થાય છે.
– કહેવાય છે કોઇ વ્યવસાયમાં મશીનોથી સંબંધિત છે અને કોઇ મોંઘી મશીન ખરાબ થઇ જાય છે તો તેને કાળી હળદર પીસીને કેશર તેમજ ગંગાજળ મિક્સ કરીને પ્રથમ બુધવારે તે મશીન પર સ્વસ્તિક બનાવવો જોઇએ.
– દિવાળીન દિવસે પીળા વસ્ત્રમાં કાળી હળદરની સાથે એક ચાંદીનો સિક્કો રાખીને ધન રાખવાના સ્થાન પર રાખવાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા થાય છે.
– જો કોઇ વ્યક્તિને ખેંચ કે પાગલપનના દોરા પડે છે તો તેને સારા મૂહુર્તમાં કાળી હળદરને વાડકીમાં રાખીને લોબાનની ધૂપ કરી શુદ્ધ કરી લો અને તે બાદ એક ટૂકડામાં છેદ કરી દોરાની મદદથી ગળામાં પહેરી લો.