Gujarati Quote in Thought by Dharmesh Bhagat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાણી એટલે સૌંદર્યવાન સ્ત્રી જ નહિં, રાણી એટલે વીરાંગના. જે જરૂર હોય ત્યારે રણસંગ્રામમાં દુશ્મનોને લલકારી શકે, જરૂર પડે તો સ્વબચાવમાં જોહર પણ કરે એને જીવન નાં કપરા કાળ માં આકરા નિર્ણય લેવામાં પાછળ નાં પડે તે રાણી.
#રાણી

Gujarati Thought by Dharmesh Bhagat : 111383975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now