..... તું #પ્રશ્ન ના કર......
તું મારી છે કોણ?
તું પ્રશ્ન ના કર.
મારા સપનામાં કોણ?
તું પ્રશ્ન ના કર.
મને ગમે છે કોણ?
તું પ્રશ્ન ના કર.
હું કરું છું શું?
તું પ્રશ્ન ના કર.
મારા સુખની અનુભૂતિમાં કોણ?
તું પ્રશ્ન ના કર.
મારા દુઃખનું કારણ કોણ?
તું પ્રશ્ન ના કર.
હવે મળશું ક્યારે આપણે?
તું પ્રશ્ન ના કર.
લી. રુદ્ર રાજ સિંહ
તા. ૧/૪/૨૦૨૦