Gujarati Quote in Funny by Ammy Dave

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ હું અને મારો ફ્રેન્ડ બાઇક ઉપર જતા હતા અને ત્યારે ત્યાં થી કોઈ છોકરો બાઇક ઉપર લીલા ચણા લઈને નીકળ્યો

મારો ફ્રેન્ડ : ( બાઇક પેલા છોકરા ની જોડે કરીને )યાર આજે લીલા ચણા ખાવાની ઈચ્છા થઇ છે

( બેય જણાં પેલા બાઇક વાળા ની સામે જોઇને જેની પાસે લીલા ચણા છે )

Me : પણ ભાઈ અહીંયા આપણને લીલા ચણા ક્યાં મળશે ?

બાઇક વાળો : ભાઈબંધ લીલા ચણા ખાવા છે તમારે તો આ મારી પાસે છે લઈ લો હું આગળ થી બીજા લઈ લઈશ

( બાઇકવાળો બાઈક ચલાવતા ચલાવતા વિચારે છે કે આ લોકો આ મને બૂમ પાડીને લીલા ચણા પાછા આપી દેશે )

મારો ફ્રેન્ડ : ( ચાલુ બાઇકે મને કહે છે ) કંઈ જ બોલતો નહીં એને એમ હશે કે આપણે એને ઊભો રાખીને લીલા ચણા પાછા આપી દેશુ

( થોડીક વાર તો મને પણ એવું લાગ્યું કે એને ઊભો રાખીને લીલા ચણા પાછા આપી દઈશું પણ સાલુ એ બાઈક વાળા નો સીન થઈ ગયો) 😂😂😂🤣😂😂😂

Good morning Everyone

Gujarati Funny by Ammy Dave : 111381564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now