Gujarati Quote in Blog by Kishan Bhatti

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું, જે મારી નજીક ની જ વાત છે. એક એવી છોકરી જે કૉલેજમાં પ્રથમ વર્ષ થી જ કૉલેજમાં પ્રથમ આવતી અને અમે બધા સાથે 5 વર્ષ સુધી અમે સાથે રહ્યા ત્રણ વર્ષ કૉલેજ ના અને બે વર્ષ માસ્ટર એટલે M. A માં સાથે હતા તેમાં પણ તે બેય વર્ષ માં ફર્સ્ટ જ આવતી હતી અમે સાથે હતા અને ફ્રેન્ડ પણ હતા એટલે એક બીજાને ઓળખતા તો હોઈએ જ તે કૉલેજમાં પણ તે પેપર પૂરું થાય ત્યાં સુધી લખતી અને હું એક કે  જે પેપર પૂરું થાય તેના એક કલાક પહેલા જ હું તો પેપર આપીને નીકળી ગયો હોય પણ બધા લખતા હોય બધા સપ્લી પણ ભરતા મારા થી તો કોઈ દિવસ ભરાણિ જ નઈ ખબર જ ના પાડી મને કોઈ દિવસ ! આવી રીતે m. a માં પણ મારે એવું જ રહ્યું અને સાથે અમે પ્રરીક્ષા આપતા હવે અમારે m. a પૂરું થયું અને હું સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી પણ કરતો હતો તે બહાર જતી રહી હતી અમે છ મહિના પછી gset ની પરીક્ષા આપવાના હતા અને અમે આપી પણ સાથે તેનું પરિણામ પણ આવ્યું ત્યારે મને ખબર પડી કે યાર ગોલ્ડ મેડલ કાઈ કામ નો નથી માણસ કેટલું તેની જિંદગી માંથી શીખ્યો અને કેટલું તેને યાદ છે તે મહત્વ નું છે નહીં કે ગોલ્ડ મેડલ?

Gujarati Blog by Kishan Bhatti : 111380834
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now