Gujarati Quote in Poem by Dharmesh Bhagat

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આથમતી નિશાના છેલ્લા પહોરે
ઉષાના કાનમાં કીધું,
શ્યામ મળે છે અહી ખાનગીમાં રાધાને
મેં મારી નજરો એ દીઠું!
નટખટ એ નંદલાલ ગોપી પાસે
ગોરસ માંગી ને લીધું,
ભાન ભૂલી રાધા એ ગોરસની સાથે
દલડું પોતાનું દીધું!
પનઘટ ની કેડી અને યમુનાના નીર
હવે વાતો કરે છે છાનીમાની,
ગાયના ગોવાળ પાછળ વૃષભાન નંદિની
થઈ છે પ્રેમ ની દીવાની!.....
#ખાનગી

Gujarati Poem by Dharmesh Bhagat : 111380648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now