બીજા માટે ભલે કઈ પણ હોઈશ તું..
મારા માટે મારો પ્યારો ભાઈ છે તું..
મારી જાન મારો સૌથી સારો છે તું મિત્ર..
બહુ સુંદર છે તારું દિલ અને તારું ચિત્ર..
મારા હર એક દુઃખ મા સાથે હતો તું..
મારી મદદ કરવા હમેશાં તૈયાર હતો તું...
મને તું હમેશાં કહેતો છોટી...a
અને ખેંચતો મારી ચોટી..
તને "ગોટિયા" કહેવું ગમે છે મને...
તને મારી દરેક વાત કહેવી ગમે છે મને...
મને હંમેશા રોતડી કહેતો તું..
મારા આંખ માંથી ક્યારે આંશુ ના આવવા દેતો તું..
તારા મા ગમતો તારો સ્વભાવ હતો..
દુનિયા માં સૌથી વધુ વ્હાલો તું હતો..
મારી દરેક મુશ્કેલી મા સાથે હતી તું.
જીવનભર આવો જ રહેજે તું..
છેલ્લે ખાલી એટલું જ કહીશ હું..
બહુ પ્રેમ કરું છું તને હું..
I love you so much