ભલે ગણો નિષ્ક્રિય પણ શબ્દોને વેચવા અહીયા નથી નિકળ્યો, છે શોખીન અને દીવાના મારા શબ્દોના મારા ચાહકો, જેમ છે મારા માટે અનમોલ એમની લાગણી શો સલામ એમને, સમર્પિત કરું છું મારી ઉરમીયોને શબ્દોના પુષ્પો વડે એમની ચાહત અને લાગણીઓ માટે સલામી એમને આપીને .
Raajhemant