Gujarati Quote in Jokes by ... Dip@li...,

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના ની પહેલા બધા દેવી દેવતાઓ ઈશ્વર પાસે માનવ ની ફરીયાદ લઈને જાય છે

દેવી દેવતાઓ: ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ 🙏🙏 😨😫😥😱😱

ઈશ્વર: 😐 શું થયું? હવે કયો અસુર આવ્યો? 🤔 મારી લિસ્ટ પ્રમાણેતો હવે કોઈ અસુર નથી 🤔🤔🙄

દેવી દેવતાઓ: પ્રભુ અસુર નથી માનવ ! માનવ થી અમને બચાવો
😑

ઈશ્વર: 😓 માનવ !?? માનવે શું કર્યું??

દેવી દેવતાઓ: આખી માનવજાત અમને એક દિવસનો પણ વિશ્રામ નથી કરવા દેતી પ્રભુ 😑😫 જ્યારે જોવો ત્યારે પોતાની ઈચ્છાઓ, પોતાની સમસ્યાઓ લઈ દોડ્યા આવે
ક્યારેક કંકુથી રંગી નાખે તો દહી, દુધ, ઘી થી તો ક્યારેક પોતાના રોવા ધોવાથી, 🙄
અમે જે આપ્યું હોય એની તો એમને કદર જ નથી
તમે માનવ માં ધિરજ નાખતા ભુલી ગયા 🙄 પ્રભુ 😑

ઈશ્વર; ના ના મેં માનવામાં ધિરજ નાખી છે પણ એનો ઉપયોગ કરતા નથી આવડતો માનવને 😔

દેવી દેવતાઓ : પ્રભુ અમને થોડા દિવસની રજા મળશે??🙏🙏અમે માનવજાત થી કંટાળી ગયા છીએ

ઈશ્વર : હા હું પણ એ જ વીચારતો હતો તમને🤔 રજા આપું અને હું જરા આંટો મારી આવું પ્રૃથ્વી પર 😠

દેવી દેવતાઓ : 🙃😌😂🙏 આભાર પ્રભુ

ઈશ્વર : ( માનવ સામે જોઈ ને ) કોરોના ભવ: માનવજાત ✋✋

દેવી દેવતાઓ ખુશ થઈને જાય છે



હાલમાં કોરોના સમયે દેવી દેવતાઓ

દેવી દેવતાઓ : પ્રભુ તમારો ખુબ ખુબ આભાર 🙏

ઈશ્વર : ( ખુશ થઈને ) તો તમે તમારી રજાઓ માં મજા કરોછો ને ?

દેવી દેવતાઓ : 😂😂😂😌 હા પ્રભુ અમે માનવજાત મા ધીરજ જોઈ પોતાના ઘરમાં ગરીને બેઠા છે અમારી પાસે આવતા જ નથી 😂😌 અમે પણ હમના ખુબ જ ખુશ છીએ
આખી માનવજાતની એક જ ઈચ્છા છે કોરોના થી મુક્તિ

ઈશ્વર : 😂😂 એતો હું દઈશ જ પરંતુ માનવે મારી નીર્દોષ પ્રકૃતિ પર જે અત્યાચાર કર્યો છે એનો બદલો લઈ લવ પછી તમારી રજાઓ પુરી.

દેવી દેવતાઓ: વાંધો નહીં પ્રભુ નીરાંતે અમને કાંઈ ઉતાવળ નથી હો 😂😂😌🙏

[ ઈશ્વર ને માનવનો હાહાકાર સંભળાય છે ઈશ્વર માનવને જોઈ ને કાનમાં ઈયર ફોન ભરાવી દે છે ]

દેવી દેવતાઓ માનવ પર : નીરાત રાખો હમના બધું ઠીક થઈ જશે ત્યાં સુધી ઘરમાં બેસો 😂😂😂😂✋


Dip@li

Gujarati Jokes by ... Dip@li..., : 111378607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now