આજે મન ક્યારનુંય કેટલાક પ્રશ્નોમાં ગુંથાયેલું છે... મનમાં ઉદભવતી લાગણી એટલે 'પ્રેમ' કે પછી લાગણીઓમાંં પરોવાયેલું હ્રદય એટલે 'પ્રેમ' ... એને માત્ર સુર્ય અને ચંદ્રના પ્રકાશની જેમ અનુભવી શકાય કે પછી હાથની સ્પર્શ રેખાઓ વડે... 'પ્રેમ' પોતે પવિત્ર છે કે પવિત્રતા એ જ પ્રેમ છે... સાચ્ચે, આપણી કલ્પનાઓમાં વિચરતો આ 'પ્રેમ' કેટલો 'પવિત્ર' હશે નહીં...