એ નિખાલસ હાસ્ય એ બીન્દાસ જીદગી, એ નિર્દોષ બાળપણ, જો કોઈ લોક હોત તો પાસવર્ડ પ્રોટેકટ કરી દીધું હોત, અરે એવો કોઈ લોક હોત તો જીદગીં ને પાસવર્ડ પ્રોટેકટ કરી દોત, બસ જયા છું ત્યા અટકી જોત ,છે જીવન અનમોલ દોષ્તો મળશે પળો એવી શુનેહરી જીવી લેજો ફરી જીવવા મળે ના મળે ,આતો કહું છું કે કાસ એને પાસવર્ડ પ્રોટેકટ કરી દઉ બાકી વીતેલી ક્ષણો કયારેય પરત આવતી નથીં, અને આવતી કાલ કોઈએ જોઈ નથી, માટે ભુતકાળ અને ભાવીને લોક કરી વર્તમાનને માણી લો ,જીવો એવું જીવન ના રહે અફસોસ ,એ રીતે ખુદને બીજાના રદયમાં લોક કરીદો,અને કાર્ય એવા કરો કે રહો કોઈના રદયમાં જીવંત, સદા એ રીતે જીવનને પાસવર્ડ પ્રોટેકટ કરી લો, આભાર