ગધેડાને કેવો પડે બાપ
કોરોનાઍ આપી બધાને, દુનિયા આખીને એક જબરી થાપ
આજે બધાયે, કોરોના રુપી ગધેડાને કેવો પડે છે બાપ
વ્યાપ્યો છે ઓહાપો અને છાયો છે ચાહુઓર સંતાપ .
ઍ.સિ. ચલાવાની લાગે બીક, અકળાઇ ખમે છે બધાં તાપ.
વળી એમા કપડાં, વાસણ, ઝાડુ-પોછા નો છે સંતાપ
મનપસંદ ખાવા પીવા માં મુકવો પડે છે બધાને કાપ
બદલાઇ ગઇ છે જગ સારાં નિ જિંદગી આપોઆપ
ઓ કોરોના, સહન નથી થતો આ તાપ, તારો સંતાપ.
Armin Dutia Motashaw