Gujarati Quote in Jokes by M. Husain Jethva

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

21 દીવસ
ઘરમાં રહી જાજા હરખ પડુદા થઈ ઘર કામ કે રસોઈ બનાવવામાં મદદ કરવી નહીં

કોરોના તો ચાલ્યો જશે પછી આ સિસ્ટમ ગોઠવાય જશે અને જીવનભર ભોગવાનું રહેશે

એટલે ચુપચાપ પડ્યા રહેજો
અને જો ચીંધે તો "આ મને ના આવડે, મને ના ફાવે" તેમ કેહતા રહેજો

મિત્ર તરીકે કહું છું.
ભૂલતા નહીં

Gujarati Jokes by M. Husain Jethva : 111377688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now