અમીર અને ગરીબ ની દેશ ની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે
અમીર માટે દેશ એટલે રાજનતિક સરહદ ધરાવતો પ્રદેશ .... અને વિદેશ કે પરદેસ એટલે આ પ્રદેશ સિવાય નો દુનિયા નો નકસો
જ્યારે ગરીબ માટે દેશ એટલે એની જનમભોમકા અને વતન તથા વિદેશ કે પરદેસ એટલે એ રોજી રોટી ની શોધમાં જ્યા વસ્યો છે એ કર્મભુમિ એની