Gujarati Quote in Thought by SHAYAR _OF_NEEL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભૂતકાળ
તારી યાદ મા શબ્દો તો ઘણા લખાઇ જાય પણ જયારે ભુતકાળ જાય છે તારા કરતાં પણ સુંદર બની જાય

પ્લીઝ મિત્રો આ હકીકત કહાની છે એના સુધી પહોચાડી દેજો

ઓઇ સાંભળ વાત નો કરવાથી કે નો બોલવાથી પ્રેમ ઓસો નથી પણ વધારે થવા લાગે છે તને નહીં સમજાય મારી હાલાત . હુ તને બસ ખુશ જોવા માગું છું હુ છુ લખુ છુ એ મને નથી ખબર પણ રાત નથીં જાતી તારી યાદ વગર તુ તો મને યાદ પણ નહી કરતી હોય પણ મારી સેકન્ડ તારા નામ વગર નથી જતી ...પણ તને કઈ ફેર નથી પડવાનો પણ મારે તને એકવાર મલવુ છે મારી છેલ્લી ઈચ્છા છે યાર નથીં જોતો તારો નબંર મારે તો બસ તારો અવાજ સાંભળી ને દિવસ નીકળી જાય ..
તને જોવાની ઈચ્છા થાઈ છે તને હુ જોય લવ છુ બસ મારે એટલુ જોઈએ છે ..
મને બધાજ એમ કહે છે કે એ ચાલુ ચીલર છે
સતા કેમ હુ તને નથી ભુલી શકતો તને એ મને નથી સમજાતુ કેમ તારી યાદ આવે છે તો હુ આખી રાત વિચારો મા જાગુ છુ તુ તારી હોટેલ માથી બહાર જોતી પણ નહી હોય પણ હુ સામેની હોટેલ આખી રાત તારી રાહ જોવ છુ કે હમણા બહાર આવસે બસ આ રાહ જોવામા જ આખી રાત વય જાય છે તને તો કય ફેર નહી પડીયો હોય પણ મને ઘણો બધો ફેર પડી ગયો છુ યાર નહી જીવી શકુ તારા વગર...
પણ તુ ખુશ રહે એજ મારી માટે મહત્વ નુ છેપછી તુ મારી પાછે રહે કે બીજા જોડે છુ કરુ પણ તુ એવી રીતે ઉડી ગય કે મને કય સમજાણુજ નહી પણ એક વાર મારે તને મલવુ છે યાર પ્લીઝ યાર લાસ્ટ વાર મને મલ મને કોલ કર યાર એક વાર મલ પછી હુ કોઈ
દિવસ તને નહી બોલાવુ તારી મરજી વગર.. જો મરી જઇશ તો સવાલ નથી જીવી જઇશ તો યાર તકલીફ રહેશે... પણ મને તારા વગર કંઈજ નથી નથી દેખાતુ
આઇ લવ યુ તને નહી કવ બાકી દુનીયા કોય એ પ્રેમ નહી કરીયુ હોય તેવો પ્રેમ હુ તને કરું છું
એક વાત સાંભળ લેલા મજનુ ફીલ્મ જોજે લેલા મરી જાય છે મજનુ પાગલ થઇ જાય છે રાજા એને બોલાવે છે એક થી એક અપ્સરા બતાવે છે આમાથી તારી લેલા કઈ છે મજનુ ના પાડે છે તો રાજા કહે છે કે તારી લેલા કરતા પણ આમા ઘણી સારી છે મજનુ કહે છે લેલા ને જોવા માટે મજનુ ની આંખો જોઈએ..
એવી રીતે તુ કેવી છો તુ સુ કરેશ મને બધીજ ખબર છે
અત્યારે હાલ હોટેલમાં મા શુ કરેશ એ પણ મને ખબર જ છે અહીયા તારી હોટેલ મા જ મારા જાણીતા છે
તુ રાજકોટના હોટેલ મા સુ કરીયુ કોની સાથે એ પણ મને ખબર જ છે હુ જાણું છું મને ત્યા પણ અહીંયા પણ મને મારા મિત્રો કહે છે કે તે શુ જોયુ છે એનામા અને હુ દરેક મિત્રો ને કહુ છૂ કે એના માટે નીલેશ ની આંખો જોઈએ એ જાણવાં માટે ..... મારે મલવુ છે તને

નીલેશ ચાવડા

Gujarati Thought by SHAYAR _OF_NEEL : 111376768
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now