Gujarati Quote in Poem by Bansari Upadhyaya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખડખડ ચાલતી ગાડી માં,
એક હાથ, ઓચિંતો ખભે જણાયો...
એ મુસાફરનો ચહેરો જોઈ,
સમય રોકાઈને ભવિષ્યના કિસ્સામાં ચણાયો...
બંધ હોઠે હૃદય, આંખોથી,
હેત વરસાવી ગયું કેટલુંય...
ને ઘડીભરનો, એ મૌન, સ્તબ્ધ સમય,
ભવિષ્યના પડદે ભૂતકાળમાં ગણાયો...

-બંસરી
#ભૂતકાળ

Gujarati Poem by Bansari Upadhyaya : 111376741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now