Gujarati Quote in Thought by BHAVESHSINH

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું વિચારું એ મારા શબ્દો છે...
તમે સમજો એ તમારી કલ્પના છે...
જયારે તમારી કલ્પના અને શબ્દ સાથે મળે ત્યારે રચના બને...
અને એ સમાન શબ્દો વળે બનેલી રચના દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોય....

તમને શું લાગે તમારા શબ્દો દ્વારા લોકો તમને સમજે છે કે ખુદ ને ????

Gujarati Thought by BHAVESHSINH : 111376459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now