લોકડાઉન ની એસીતેસી કરીને બારે અમથેઅમથા આટા ટલ્લા મારવા વાળા માણસો...સુધરો...સુધરો...એવું નથી કે મોટા મોટા રોડ ઉપર નય જાવ ને શેરીયું ગલિયુ માં રખડશો ટોળા વળી ને ઉભા રેસો તો કોરોના નય થાય...કોઈને ખબર નથી કે કોને કોરોના ના વાઇરસ લાગી ગ્યા છે...ઘરે રહો...થોડાક દી કોઈને નય મળો તો કઈ ઘહાય નથી જાવાનું... તમને એકને કોરોના થશે તો તમારા આખા ઘરને તકલીફ પડશે...તો ઘરે રહો સુરક્ષિત રહો...કુછ દીનો કી બાત હૈ... પછી હવ હારા વાના થઈ જાહે...🙏🙏🙏...આ બધીય વાત દરેક વ્યકિત એ પોતાના મન થી સમજવી જોઈએ...આના માટે સરકારે આર્મી ને બોલાવવાની જરૂર શુ પડે...