મેઘધનુષી રંગો ઓળખવાનું સુખ સૌને નથી મળતું
સતત વહેતા રહેવાનું સૂખ યારો સૌને નથી મળતું
જીવનમાં બધા રંગો માણવાનું સુખ સૌને નથી મળતું
કુદરતનું બનાવેલ ભોગવવાનું સુખ સૌને નથી મળતુ
માથે પડેલ દુ:ખ સહેતા રહેવાનું સૌને નથી મળતુ.
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#ચિત્ર