અે કોણ ચિત્રકાર છે ?
મેઘધનુષી આકાશમાં ઉદાસી ભરી દીધી છે જેણે
ગુલાબને સુગંધ સાથે કાંટાની ભેટ દીધી છે જેણે
દુનિયાને સુખની સાથે દુ:ખની ભેટ દીધી છે જેણે
અને ખરેખર જીવન જીવવા લાયક બનાવ્યું છે જેણે
શત શત નમન છે અે શ્રેષ્ઠ ચિત્રકારને મારા...!
-----અર્જુનસિંહ .કે.રાઉલજી
#ચિત્ર