અે કોણ ચિત્રકાર છે ?!
મેઘધનુષી આકાશી રંગોમાં ઉદાસી ભરી દીધી છે જેણે
ગુલાબના ફુલને સુગંધની સાથે કાંટા અાપી દીધા છે જેણે
રંગબેરંગી દુનિયાને સુખ સાથે દુ:ખની ભેટ આપી છે જેણે
અે ચિત્રકારને શત શત નમન છે જેણે જીવન જીવવા જેવું બનાવ્યુ ?!
-----અર્જુનસિંહ .કે.રાઉલજી.