Gujarati Quote in Blog by Ishan shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુરુક્ષેત્રના યુદ્ધમાં મહાબલીઓને લાચાર થતા જોયા છે મેં ,

કાંચિડાની વાત શું કરીએ માણસોને રંગ બદલતા જોયા છે મેં ,

જીત્યા જંગ દુનિયાથી એ સિકંદરને પોતાનાઓથી હારતા જોયા છે મેં ,

બદલતા સમયના વહેણમાં પડખે ઊભા રહેનારાઓને પક્ષ બદલતા જોયા છે મેં.


#Party

Gujarati Blog by Ishan shah : 111374836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now