આદિત્યહૃદય સ્તોત્ર મહિમા
(અગસ્ત્ય મુનિ શ્રી રામને કહે છે)
एनमापत्सु क्रुच्छ्रेषु कान्तारेषु भयेषु च |
कीर्तयन् पुरुष: कश्चिन्नावसीदति राघव ||
વિપત્તિમાં, કષ્ટમાં, દુર્ગમ માર્ગમાં, તથા અન્ય કોઈ ભયમાં જે આ (આદિત્યહૃદય) સૂર્યદેવનું કીર્તન કરે છે, એને કોઈ દુઃખ ભોગવવું નથી પડતું.
|| સૂર્ય નમસ્કાર અવશ્ય કારો. ||