Gujarati Quote in Blog by Roshani Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે માનવી ક્યાં સુધી ભટકીશ,

કોઈ પૈસા ની શોધમાં ભટકે,
કોઈ પ્રેમની શોધમાં ભટકે,

અરે આ કોરોના જેવા બે રોગો આવી જશે,
બધું નકામું થઈ જશે.

જીવી લે તારી જીંદગી,
બંધ કરી બહાર ભટકવાનું.

તારી અંદર જ છે બધું,
ઝાંખી કર, તારી અંદર જ છે પ્રભુ.

Gujarati Blog by Roshani Patel : 111372522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now