Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારવા લાયક વાત છે..

બે દિવસ થી કરફ્યુ ની હાલત છે, લોકો પોતાની જીવન જરૂરિયાત ની વસ્તુ જેવી કે કરિયાણા ની ખરીદી માટે આજુ બાજુ ની દુકાનો માં લાઈનો લગાવે છે, માસ્ક, સેનેટાઇઝર લેવા પડાપડી કરવા માંડ્યા છે, કેમ ક્યાં ગયા તમારા મોટા મોટા મોલ ? ક્યાં ગઈ તમારી ઓનલાઈન શોપિંગ કમ્પનીઓ?
મંગાવો ઓનલાઈન માસ્ક સેનેટાઇઝર જોઈએ, કેમ નું આપે છે.

વિકટ પરિસ્થિતીમાં તમારા મોટા મોલ કે ફ્લિપકાર્ટ એમેઝોન કામમાં નહી આવે તમારી જોડે પૈસા ખૂટશે તો પણ તમારા એરિયા, ગામ કે શેરી ના દુકાનદારો ઉધાર આપશે, ઓનલાઈન કંપની ઓ નહી આપે ..
એટલે સ્વદેશી બનો નાના વ્યાપારીઓ નો સાથ આપો

Gujarati Blog by Kavita Gandhi : 111372232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now