#બરાબર
દેશ પડ્યો છે તમને બચાવવા,
ને તમે પડ્યા છો મજાક બનાવવા,
કેવી રીતે અહીં કેટલા ને સમજાવવા,
સરકાર જો કરી રહી છે આટલી પરવા,
તો કંઇક તો સાથ આપો કોરોના હરાવવા,
શું કામ પડ્યા છો મુશ્કિલો વધારવા?
સ્થિતિ ગંભીર છતાં નથી ખુદ ને સાચવવા?
જીવન જ નહીં રહે તો કોણ આવશે મનાવવા?
થોડોક સમય મળ્યો છે પરિવાર ને માણવા,
તો દૂર રહી સાથ અપો એકમેક ને સાચવવા,
બાકી જો મજાક સિરિયસ બની તો વારો આવશે
પછતાવવા. !!!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!
(શીતલ બાવા)