#coronaeffect
કુદરત ની પણ કદાચ આ કરુણા હશે કોરોના રૂપી
જન્મેલા અનેક અંશો પટપટ મોત ને ભેટી રહ્યા છે..!!
જીદે ચડેલ અનેક જીવ જોખમાય રહ્યો છે
ને ક્યાંક સાવ લાશ બની હડફેટે ચડ્યો છે..!!
કહેર છે કર્મો તણો જે આજ સાવ કરમાવી રહ્યો છે
ક્યાંક ઉઘડતા પુષ્પ પણ જાણે મુરજાવી રહ્યો છે..!!
જિંદગી ને જુલસાવી નાખી વાઇરસ તણાં અસુર એ
ને ક્યાંક કૃષ્ણ પણ કદાચ હજુ લાચાર થઈ ને જોવા મજબૂર બની રહ્યો છે..!!
-Hina modha.