નૈયા કરીયે પાર
તુ કોણ, હુ કોણ, આવ આ બધુ ભુલી જા
છોડી ધરમ, કરીયે કરમ; ભલાઈ ના કામ માં ઘુલિ જઈએ
માનવતા નો રસ્તો સરળ નથી, પણ છે ઍ જરુરી;
વચ્ચે આવે દીન ધરમ, ભલા બૂરા કરમ , મગરૂરી.
ચાલો મળીને એક થઈ ને, રચીયે એક નવો સંસાર.
ગામ, શહર, દેશનિ ઝંઝટ છોડો, તો જ લાગશે નૈયા પાર.
Armin Dutia Motashaw