દોસ્ત આ દુનિયાનો સૌથી તાકાતવર અને વધુ ઉપયોગ થતો શબ્દ એટલે "સંબંધ"
ત્રણ શબ્દો ના મિલનથી બનતો શબ્દ સંબંધ આપણને સફળ બનાવી શકે છે અને નિષ્ફળ પણ બનાવી શકે છે
સંબંધ પર તો નિબંધ જાજા લખાય પણ હું તો એટલું જ કહીશ જે સંબંધ માણસની માણસાઈ પરથી બને એજ જીવનભર ટકી રહે
#સંબંધ