Corona Effect
યુવતીઓની મુરતિયા પસંદગી માં એકાએક ફેરફાર...
ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુ.કે. ના NRI છોકરાઓ ની તો વાત જ નહિ કરવાની..
પરંતુ, મુંબઈ, બેંગ્લોર, સુરત જેવા મોટા શહેર ના છોકરાઓ પણ નહિ...
હવે, ફક્ત પાલનપુર,ડીસા,શિહોરી,ભીલડી, દિયોદર,ભાભર,વાવ,થરાદ,દાંતા,અંબાજી જેવા નાના ગામ ના મુરતિયા હોય તો તે First Choice...
😃