છોકરીઓમાં હશે આ ગુણો તો લગ્ન પછી પતિ બની જશે કરોડપતિ
સમુદ્રશાસ્ત્ર અનુસાર, કોઈ પણ વ્યક્તિની શારીરિક સંરચનાને જોઈને તેની અંદરનાં કેટલાંક રહસ્યો પણ જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્ર દ્વારા પુરુષો મહિલાનાં અંગ જોઈને કિસ્મત અને તેના આચાર-વ્યવહાર જાણી શકે છે. મહિલાઓના પ્રાકૃતિક સ્વરૂપમાં કંઈ યોગ્યતા હોય છે, જેના આધારે જાણી શકાય છે કે લગ્ન પછી તેમનું વ્યક્તિતત્વ તેમના પતિ પર કેવો પ્રભાવ પાડશે. જ્યારે પણ છોકરી જોવા જાવ ત્યારે આ ગુણો પર અવશ્ય ધ્યાન આપવું.
કાનમાં લાલિમાં હોય તો આવી છોકરીઓ નસીબદાર હોય છે. પગનો અગૂંઠો ગોળ અને મોટો હોય તો તે સમૃદ્ધની નિશાની હોય છે. લાંબ હાથવાળી છોકરીઓ સારા લક્ષણ ધરાવે છે. જે છોકરીઓની આંખો ભૂરી હોય છે તે બહુ ભાગ્યશાળી હોય છે.
જે છોકરા અને છોકરી બંનેના કાન નીચેની તરફ અણીદાર અને ઉપરનો ભાગ મોટો હોય તો આવી છોકરીઓને ક્યારે પૈસાની ખોટ નથી રહેતી. જે છોકરીઓની એડી ફાટી ગયેલી હોય તે અશુભ હોય છે તેમજ આવી છોકરીઓને આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે.
ભ્રમરની મધ્યમાં તલ હોય તો તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. નાની ગરદન વાળી છોકરીઓ પણ કિસ્મત વાળી હોય છે. લાલ હોઠ વાળી છોકરીઓ જ્યાં રહે ત્યાં હંમેશા લાભ થાય છે.