Gujarati Quote in Thought by Maitri Barbhaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની કડવી વાસ્તવિકતા:
તવંગરને આદર આપતા બહુ જોયા,
પણ ગરીબને કોણ આપે છે આદર?
માણસ તરીકે એ પણ કોઈના તરફથી આદર ઝંખતો હશે ને?
પણ શા'ને આપણે એને ધૂતકારીએ છીએ?
અને ધનવાન બનેલાની નથી જાણતા આપણે એની કહાની,
તો આપણે એને આપીએ છીએ આદર‌ કે એના પૈસાને?
#આદર

Gujarati Thought by Maitri Barbhaiya : 111368761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now