નિર્ભયાના દુશ્કર્મિઓને ફાંસી મળી ગઈ ,
પણ શું એનાથી બીજી સ્ત્રીઓ નિર્ભય થઈ ને ફરી શક્શે?
આપણા કાયદામાં કેટલી છટકબારીઓ છે કે ગુનેગારો નિર્ભય થઈને ફરી શકે છે અને પાલન કરનારે ડરીને રહેવુ પડે છે...
એક મા ને ન્યાય માટે આટલુ બધુ ટળવળવું પડે એ ભારત મા નું પણ અપમાન છે...