અસ્તિત્વ ટકાવવા બાથ ભીડવી માનવ રહયો સ્વભાવ તારો,
અન્ય જીવ તવ તાકાત આગળ સુક્ષ્મ ભલા કરે કર જોડી વિનંતી તણે
તેમાં નાનુ પંખી ચકલી તણું અસ્તિત્વ બચાવવા ફરફર નભ ભણી ઉડે ઘણું,
તે ભોળું ના જાણે આ વિશાળ નભમાં ના આશરો મળે!
તું જન આપે આશરો તો પૃથ્વી પર ભવિષ્ય તેનું જોવા મળે.
🐦 World sparrow Day🐦