કેવો ઘોર કલિયુગ ચાલી રહ્યો છે
કોરોના વાઈરસ એ પાપના ફળ છે
છતાં ....
એને નાબૂદ કરવા પાપનાશના સ્થળ ખોલવાના બદલે બંધ કરાવાય છે
અને પાપબંધના સ્થળ બંધ કરવાના બદલે ખુલ્લાં રાખવામાં આવ્યાં છે
દેરાસરો મંદિર ઉપાશ્રય આયબિલ
વગેરેમાં કાર્યક્રમો બંધ કરાવાય છે
અને કતલખાના બાર રેસ્ટોરન્ટ વગેરે ખુલ્લા રખાયા છે
આને કહેવાય
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.....🙏🏻