લાગણી ની ભાષા આંખો થી સમજી શકાય . સંબંધ અને વિસ્વાસ માં કોઈ ખુલાસા ની જરૂર નથી પડતી એટલે તો તેને કહેવાય છે સાંચો પ્રેમ તમે ભલે દુર રહો મારા થી તમારા જેટલું નજીક કોઈ નથી મારાથી કોઈક તો હશે કારણ આપણા મળવા માટે નું નહીતર કોણછો તમે એ પણ હું ક્યાં જાણું છું.મે પુછ્યું તેમને કોણ છુ . હું તમારી કહે ખબર નથી આજે તરસું છુ તેની સાથે વાત કરવા સમય નથી તેમની પાછે.ના મળજો
કોઈ ને હવે આમ મૃગજળ બની.