ભારત સરકારે પરવાનગી ન આપતા પોલેન્ડમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા, વીડિયો મોકલી મદદ માગી
એપોલો યુનીવર્સીટીમા ભણે છે વિદ્યાર્થીઓ
જમવા અને રહેવાની તકલીફ પડે છે
ભારત સરકાર પરવાનગી નથી આપતી - વિદ્યાર્થીઓ
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને મદદની અપીલ
વહેલી તકે બહાર કાઢવા વિનંતી કરી