*excellent quotes by Zaverchand Meghani :*
______________________________________
1) *ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા।*
2) *સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુદ્ધ થા!*
3) *પાણીથી ન્હાય તે "કપડાં" બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે "કિસ્મત" બદલી શકે છે.*
4) *પ્રભુ એટલું આપજો કે શોધવું પણ ના પડે, સંતાડવું પણ ના પડે.*
5) *વિચાર ગમે તેટલો સુંદર હોય પણ તે આચાર વિના નકામો છે.*
6) *પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણ સુધી આવ? આંખ મીચું... ને બસ પાંપણ સુધી આવ..!*
🌺🌺 🌺🌺