Gujarati Quote in Thought by Mir

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ક્ષણમાં જીવનના પાસાં બદલાતા રહ્યા,
સુખ છલકાયું કોઈ વાર તો કોઈ વખત દુઃખના પડછાયા રહ્યા,
મળ્યું કોઈ પોતાનું તો કોઈ પોતાના અજાણ્યા બનતા ગયા,
ધીરજ ધરી દરેક પરિસ્થિતિનો સામનો કરતા ગયા,
છતાં જીવનની સંધ્યાએ પણ ન ભૂલાયેલ જણ યાદ આવતા ગયા.

#પાસું

Gujarati Thought by Mir : 111366981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now