' પ્રેમ ની વ્યાખ્યા આમ તો બહુ અઘરી છે
મારા હિસાબે પ્રેમ એટલે....
' શરતો વગરનો સંગાથ,
'વળતરની અપેક્ષા વગરની 'કાળજી',
વિગર કહ્યું અનુભવાય જતી એકબીજાની વેદના,
'એકની નબળાઇમાં બીજાનો મળતો અચુક 'આધાર,
'ફરિયાદોનું અસ્તિત્વ નકારતી 'સમજણ,
'ભુલને સહજતાથી માફ કરી શકવાની 'શક્તિ,
સંજોગો અને સમયને સતત માત કરતો 'વિશ્વાસ,
'બે શ્વાસોની આજીવન 'મિત્રતા'...એટલે પ્રેમ...